Health Tips: કેવી રીતે બનાવશો અભિનેત્રી જેવું ડિટોક્સ ડ્રિન્ક, આ છે બોલિવૂડ એક્ટ્રેસના ડિટોક્સ ડ્રિન્ક
સારા અલીખાનના સવારની શરૂઆત ડિટોક્સ ડ્રિન્કથી થાય છે. તે સવારમાં ગરમ પાણીમાં પાલક,હળદર મિક્સ કરીને પીવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૈકલીને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે બોડી ડિટોક્સ માટે ઘઉંના જવારાનું જ્યુસ પીવાનું પસંદ કરે છે.
આલિયા ભટ્ટ પણ સવારની શરૂઆત ડિટોક્સ વોટરથી કરે છે. તે હુફાળામાં પાણીમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને પીવે છે અને દિવસભર એક્ટિવ રહે છે.
શિલ્પાની સવારની શરૂઆત વર્કઆઉટની સાથે ગ્રીન ટીથી થાય છે. તે ગ્રીન ટીમાં મધ ઉમેરીને પીવે છે.
અનુષ્કા શર્મા રોજ સવારે પાણીમાં બેકિંગ સોડા લીબુંનો રસ ઉમેરીને પીવે છે. તો દીપિકા દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણીથી કરે છે.
મલાઇક અરોડા પણ તેના સવારની શરૂઆત વર્કઆઉટની સાથે ડિટોકસ ડ્રિન્કથી કરે છે. તે સવારે કાકડી, ફુદીના, લીંબુની સ્લાઇસ મિક્સ કરીને ડિટોક્સ ડ્રિન્ક બનાવે છે.