Vaani Kapoor Photos: એક્ટ્રેસ વાણી કપૂરના ક્રિસમસ ફોટોશૂટ વાયરલ
gujarati.abplive.com
Updated at:
26 Dec 2021 07:09 PM (IST)
1
Vaani Kapoor Christmas Photoshoot: બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર ક્રિસમસના અવસર પર એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. વાણી કપૂરનો અંદાજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વાણી કપૂર હાલમાં પોતાની ફિલ્મ ચંડીગઢ રે આશિકીને લઇને ચર્ચામાં છે. આ ફોટોશૂટ ખૂબ વાયરલ થયું છે.
3
ફોટોમાં એક્ટ્રેસ ક્રિસમસ ટ્રી પાસે બેસી છે અને તેની આસપાસ અનેક ગિફ્ટ્સ રાખવામાં આવી છે. વાણીના લૂકની વાત કરીએ તો તેણે રેડ જેકેટની સાથે બ્લેક લેધર પેન્ટ અને બ્રાલેટ કેરી કર્યું છે.
4
ક્રિસમના અવસર પર તેની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
5
તમામ તસવીરો વાણી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.