અવોર્ડ શોમાં વાણી કપૂર સ્ટ્રેપલેસ મલ્ટી કલર ગાઉનમાં બેહદ ખૂબસૂરત દેખાઇ રહી હતી, એક્ટ્રેસના ગ્લેમ લૂકે કર્યાં પ્રભાવિત
Vaani Kapoor Pics: બી-ટાઉનના તમામ સ્ટાર્સ મુંબઈમાં સેલેબ્સ ગ્રેસ બોલિવૂડ હંગામા સ્ટાઈલ આઈકોન એવોર્ડ નાઈટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અભિનેત્રી વાણી કપૂર પણ ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડની સૌથી સુંદર ડિવા વાણી કપૂર ફ્રાઈડે નાઈટ બોલિવૂડ હંગામા સ્ટાઈલ આઈકોન એવોર્ડ્સમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ ગ્લેમ લૂકમાં જોવા મળી હતી.
વાણીએ એવોર્ડ નાઇટ માટે સ્ટ્રેપલેસ એ-લાઇન મલ્ટી કલરનું ગાઉન પહેર્યું હતું. તેના આઉટફિટ પર મિરર વર્ક પણ હતું.
વાણી કપૂરે ગાઉનને સ્ટ્રેપી હીલ્સ સાથે પેર કરી હતી. જે પૂરી રીતે આઉટફિટને કમ્પલિટ કરે છે.
વાણીએ તેનો મેકઅપ મિનિમલ રાખ્યો હતો. તેમને તેના લૂકને શાઇની લિપ્સ અને સ્ટેટમેન્ટ ઇયરરિંગ સાથે કમ્પિલિટ કર્યો હતો.
વાણીનો ઓવરઓલ લૂક ખૂબ જ ઇમ્પ્રેસિવ હતો
વાણી કપૂર બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેણે બી ટાઉનના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.
વાણીએ યશ રાજની 'શુદ્ધ દેશી રોમાન્સ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
વાણી કપૂર છેલ્લે રણબીર કપૂર સ્ટારર ફિલ્મ શમશેરામાં જોવા મળી હતી.