Varun Dhawan Wedding Anniversary: પત્ની નતાશા દલાલ સાથે વરુણ ધવને સેલિબ્રેટ કરી બીજી વેડિંગ એનિવર્સરી
gujarati.abplive.com
Updated at:
25 Jan 2023 02:53 PM (IST)
1
અભિનેતા વરુણ ધવન પત્ની નતાશા દલાલ સાથે લગ્નની બીજી એનિવર્સરીની ઉજવણી કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બોલિવૂડ એક્ટર વરુણ ધવને બે વર્ષ પહેલા તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા.
3
24 જાન્યુઆરી, 2021ના રોજ વરુણ ધવન અને નતાશા દલાલે લગ્નના સાત ફેરા લીધા હતા.
4
લગ્ન પહેલા વરુણ અને નતાશા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા.
5
લગ્નના 2 વર્ષ પછી પણ વરુણ અને નતાશા લગ્નજીવનનો ભરપૂર આનંદ માણી રહ્યા છે.
6
જો આપણે બી-ટાઉનના ફેવરિટ કપલની વાત કરીએ તો તેમાં વરુણ ધવન અને નતાશા દલાલનું નામ ચોક્કસપણે સામેલ થશે.
7
આટલું જ નહીં ચાહકો વરુણ ધવન અને નતાશા દલાલની જોડીને પણ ખૂબ પસંદ કરે છે.
8
ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ નતાશા દલાલ અને વરુણ ધવન ચર્ચામાં રહે છે
9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.