લાલ કલરની સાડીમાં આ બોલીવૂડ અભિનેત્રીઓએ બતાવ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
પ્રિયંકા ચોપરા પણ ઘણી વખત લાલ કલરની સાડીમાં જોવા મળી છે. લાલ રંગમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાખો દિલોની ધડકન કેટરિના કૈફ પણ જ્યારે લાલ સાડી પહેરે છે ત્યારે ખૂબ જ સુંદર લાગે છે. કેટરીના આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
કરિના કપૂર ખાન પોતાની ફેશન સેંસના કારણે ચર્ચામાં રહે છે. કરિના કપૂર ખાન પણ સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે. કરિનાએ રા-વન ફિલ્મના એક ગીતમાં લાલ રંગને સાડી પહેરી તમામને દિવાના બનાવ્યા હતા. તેના આ લૂકની ખૂબ જ ચર્ચા થઈ હતી.
જાહ્નવી કપૂરે દીવાળીના તહેવાર પર લાલ રંગની સાડી પહેરી હતી. આ સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે આ સાડીના મેચિંગ માટે વર્ક કરેલું સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. જાહ્નવી કપૂરના આ સિમ્પલ લૂકની ખૂબ જ ચર્ચા થઈ રહી હતી.
બોલીવૂડ એક્ટ્રેસ હંમેશા પોતાના સાડી લુકને લઈ ખૂબ જ ચર્ચામાં રહે છે. ફેસ્ટિવલ હોય કે કોઈ ખાસ ઈવેન્ટ અભિનેત્રીઓ સાડીમાં જોવા મળે છે. લાલ રંગ આ અભિનેત્રીઓને ફેવરિટ છે. આલિયા ભટ્ટ હોય કે કરિના કપૂર અથવા જ્હાનવી કપૂર કે દીપિકા તમામ લાલ રંગની સાડીને ખૂબ પસંદ કરે છે.
આલિયા ભટ્ટની આ તસવીર એક એવોર્ડ ફંક્શનની છે. આ દરમિયાન આલિયા વેસ્ટર્ન લુકને છોડી સાડીમાં જોવા મળી હતી. લાલ રંગની સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આલિયા ભટ્ટના આ લૂકના ખૂબ જ વખાણ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -