વ્હાઈટ બોડીકૉન ડ્રેસમાં Nora Fatehi નો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2021 05:25 PM (IST)
1
નોરા ફતેહીનો અંદાજ જોઈ બધા હેરાન રહી જાય છે. નોરા સ્ટાઈલ આઈકોન છે. આજે પણ કંઈક એવું જ થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નોરા ફતેહી આજે ટી સીરીઝની ઓફિસ પહોંચી હતી જ્યાં પેપરાઝીને કેમેરામાં કેદ કરી હતી. નોરાની સ્ટાઈલનો અંદાજ જોઈ દરેક હેરાન રહી ગયા હતા.
3
વ્હાઈટ બોડીકૉન ડ્રેસ, મેચિંગ વ્હાઈટ હેન્ડબેગ, ખુલ્લા વાળ અને હાઈ હીલ્સમાં નોરાનો અંદાજ ખૂબ જ હોટ લાગી રહ્યો હતો.
4
આ પહેલા પણ ઘણી વખત નોરા ઓલ ઈન વ્હાઈટ લુકમાં જોવા મળી છે અને દરેક વખતે તેના લુકને ખૂબ પસંદ કરવામાં આવે છે.
5
પરંતુ આ વખતે નોરાએ મુંબઈનું તાપમાન વધારી દિધુ હતું. નોરાનો આ લુક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નોરાની ઘણી ફિલ્મો ટૂંક સમયમાં જ રીલિઝ થવાની છે.
6
નોરા ફતેહી ભુજમાં ખાસ રોલમાં જોવા મળશે. આ પ્રથમ વખત હશે જ્યારે તે ડાન્સના બદલે એક્ટિંગમાં હાથ અજમાવશે.