Year Ender 2024: આ વર્ષે મલાઈકા અરોરાના હોટ બોડીકોન લૂક રહ્યા ચર્ચામાં, જુઓ તસવીરો

બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા તેના બોલ્ડ અને કાતિલ લૂકને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકા બોલીવૂડની ફિટનેસ ક્વીન છે. મલાઈકા તેના બોલ્ડ ફિગરથી ચાહકોને દિવાના બનાવે છે. વર્ષ 2024 હવે પૂર્ણ થવા પર છે. આ વર્ષ દરમિયાન મલાઈકા અરોરાના ઘણા બધા બોલ્ડ લૂક ચર્ચામાં રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મલાઈકા અરોરા પાર્ટીમાં સ્ટાઈલિશ આઉટફિટમાં જોવા મળે છે. ફેન્સ તેના ગ્લેમરસ લૂકને ખૂબ જ પસંદ કરે છે. મલાઈકા બોડીકોન લૂકમાં ખૂબ જ હોટ લાગે છે.

મલાઈકા અરોરા બોડીકોન લૂકમાં પાર્ટીમાં પહોંચે ત્યારે બધાની નજર તેના પર જ હોય છે. પાર્ટીમાં તમામ લાઈમલાઈટ મલાઈકા મેળવે છે.
અભિનેત્રી તેના સ્ટાઈલિશ આઉટફિટને લઈ બોલીવૂડમાં પણ ચર્ચામાં રહે છે. મલાઈકા જે ડ્રેસ પહેરે તે ચર્ચામાં આવી જાય છે.
મલાઈકા અરોરા વર્ષ 2024માં ઘણા સ્ટાઈલિશ આઉટફિટ સાથે જોવા મળી છે. આ દરમિયાન તેના બોડીકોન લૂક્સ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે.
ફેન્સ તેને આ લૂકમાં જોવાનું ખૂબ જ પસંદ કરે છે. મલાઈકાની આ તસવીરો ઈન્સ્ટા પર શેર થતાની સાથે જ વાયરલ થાય છે.
(તમામ તસવીરો મલાઈકા અરોરા- ઈન્સ્ટાગ્રામ)