Photos: કોણ છે સુરભિ અને સમૃદ્ધિ, જેમને પોતાની ગ્લેમરસ તસવીરોથી મચાવી દીધી છે ઇન્સ્ટાગ્રામ પર સનસની........
Chinki and Minki Photos: આજકાલ સોશ્યલ મીડિયા પર સુરભિ અને સમૃદ્ધિ (Surabhi and samriddhi) પોતાની તસવીરો દ્વારા કેર વર્તાવી રહી છે. તેમની તસવીરો ખુબ ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWho Is Surabhi And Samriddhi: આજકાલ સોશ્યલ મીડિયા પર સુરભિ અને સમૃદ્ધિ (Surabhi and samriddhi) નામની બે છોકરીઓની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
આ બન્ને ઇન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશાથી પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, જેનાથી આ ઇન્ટરનેટ પર સનસની મચાવવાનુ કામ કરી રહી છે.
પરંતુ શું તમે જાણો છો કે આ બન્ને કોણ છે, અને સોશ્યલ મીડિયા પર આટલી બધી કેમ છવાઇ ગઇ છે ? જો ના, તો ચાલો અમે તમને બતાવીએ છીએ...
સુરભિ અને સમૃદ્ધિ બે જુડવા બહેનો છે, જે દેખાવમાં બિલકુલ એક જેવી જ લાગે છે. વળી, તે પોતાના અસલી નામથી ઓછી અને ચિન્કી મિન્કી (Chinki and Minki)ના નામથી વધુ પૉપ્યૂલર છે.
આ બન્ને બહેનો પહેલા ટિકટૉક પર એકસાથે વીડિયો બનાવ્યા કરતી હતી. જ્યાંથી એક જેવી દેખાવવાના કારણે આ બન્ને ખુબ લોકપ્રિય બની ગઇ.
વળી, સમયની સાથે તેમની પૉપ્યૂલારિટી એટલી બધી વધી ગઇ કે જોતજોતામાં બન્ને સોશ્યલ મીડિયા સેન્સેસન બની ગઇ અને આજે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે.
આ બન્ને બહેનો ટીવીના પૉપ્યૂલર શૉ ‘ધ કપિલ શર્મા’માં પણ દેખાઇ ચૂકી છે. જે પછી તેમના ફેન ફોલોઇંગમાં જબરદસ્ત વધારો થયો છે.
ચિન્કી મિન્કી (Chinki Minki) ફેમ સુરભિ અને સમૃદ્ધિ (Surabhi samriddhi) સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયોથી હંમેશાથી જ છવાયેલી રહે છે. આ બન્નેને ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડથી વધુ લોકો ફોલો કરે છે.