Pics: માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે Rhea Kapoor, બિકીની પહેરીને બતાવ્યો ગ્લેમરસ અંદાજ
Rhea Kapoor Photos: સોનમ કપૂરની બહેન રિયા કપૂર ફરી એકવાર ચર્ચામાં છે. બેશક તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ ના મુક્યો હોય, પરંતુ તે પોતાની સ્ટાઇલ અને ગ્લેમરસ લૂકના કારણે લાખો લોકોના દિલ જીતી લે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિયા કપૂરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, આમાં કેપ્શનને જોઇને અંદાજ લગાવી શકાય છે કે, આ તેના માલદીવ વેકશનની તસવીરો છે.
તસવીરોમાં રિયા કપૂરને વાઇન કલરની બિકીની પહેરીને જોઇ શકાય છે, સાથે જ તે મિરર સેલ્ફી ક્લિક કરતી દેખાઇ રહી છે.
રિયા કપૂર પોતાના લૂકને પુરો કરવા માટે બ્લેક શ્રગ કેરી કર્યા છે. સાથે ગૉગલ્સ પણ લગાવ્યા છે.
તસવીરોને શેર કરતી વખતે રિયા કપૂરે બતાવ્યુ છે કે, તેને પોતાના હસબન્ડને ફોનથી ક્લિક કર્યા છે.
રિયા કપૂર ભલે ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ નથી, પરંતુ તેનો જલવો કોઇ એક્ટ્રેસથી બિલકુલ કમ નથી. આનો અંદાજ તેની તસવીરો પરથી લગાવી શકાય છે.
રિયા કપૂરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જો નજર નાંખીશુ તો એકથી એક ચઢિયાતા અને ગ્લેમરસ, સિઝલિંગ પિક્સ જોવા મળશે.
વળી, જો વાત કરીએ તો રિયા કપૂર પણ પોતાની બહેન સોનમ કપૂરથી સુંદરતામાં કમ નથી. ફેન્સ રિયાની એક ઝલક જોવા માટે ઉતાવળા રહે છે.
સોશ્યલ મીડિયા રિયા કપૂરની શાનદાર ફેન ફોલોઇંગ જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 1.7 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે.