કોવિડ બાદ દીપિકા પાદુકોણને લેવો પડ્યો હતો 2 મહિનાનો બ્રેક, એક્ટ્રેસે તે સમયના અનુભવને શેર કરતાં કહ્યું કે, ‘ખુદને ઓળખવું હતું મશ્કેલ’
દેશ દુનિયામાં ફરી એકવાર કોરોના વધતાં કેસે ચિંતા વધારી છે. થર્ડ વેવમાં અનેક કરિના સહિતના અનેક કલાકારો સંક્રમિત થયાં સેકેન્ડ વેવમાં દીપિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેમએ આ સમયનો તેનો અનુભવ ઇન્ટરવ્યુ દરમિયાન શેર કર્યા હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ટરવ્યુમાં દીપિકાએ કહ્યું કે, ‘તેમને જ્યારે કોવિડ થયો હતો. તે સમય ખૂબ જ મુશ્કેલ હતો. હાલત એવી થઇ ગઇ હતી કે. ખુદને ઓળખી ન હતી શકતી;
દીપિકાએ જણાવ્યું કે, એ સમય એવો હતો કે, ‘ફિઝિકલી મારામાં ઘણા પરિવર્તન આવ્યાં હતા હું ખુદને ઓળખી ન હતી શકતી, એવી સ્થિતિ થઇ હતી. હું કોવિડ માટે જે દવા ખાઇ રહી હતી તેના કારણે આવું થયું એ સમયે આપનું મગજ શરીર કંઇક અલગ જ મહેસૂસ કરે છે”
દીપિકા પાદુકોણે કહ્યું કે,”કોરોનાનો સમય એવો હતો કે, રિકવરી બાદ પણ હું 2 મહિના સુધી કામ કરવા પરત ન હતી ફરી, કોવિડ બાદ મારૂ મન શાંત ન હતું રહેતું સંપૂર્ણ રિકવરી માટે મને 2 મહિના જેટલો સમય લાગ્યો હતો”
દીપિકા પાદુકોણે કહ્યું કે, દીપિકા પાદુકોણે કહ્યું કે, ‘મારા માટે આ સમય ખૂબ જ મુશ્કેલભર્યો હતો.મારૂ મગજ શાંત ન હતું.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ તેમની અપકમિંગ ફિલ્મ ‘ગહરાઇયાં’ને લઇને ચર્ચામાં છે.
ફિલ્મ ‘ગહરાઇયાં’માં દીપિકા પાદુકોણ સાથે સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, મુખ્ય કિરદારમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન શકુન બત્રાનું છે અને તે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે.