Pics: બ્લેક આઉટફિટમાં Disha Pataniનો આ ગ્લેમરસ લૂક ઉડાવી દેશે બધાનો હોશ, જુઓ........
Disha Patani Pics: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી તાજેતરમાં આવેલી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' જોવા મળી હતી, ફિલ્મો ઉપરાંત દિશા સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, થોડીવાર પહેલા જ એક્ટ્રેસે બ્લેક ડ્રેસમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેનારી દિશા પટ્ટણી (Disha Patani)ની પૉસ્ટના ફેન્સ ખુબ દિવાના છે, તેની પૉસ્ટનો બેસબ્રીથી ઇન્તજાર કરે છે, તેની ગ્લેમરસ લૂક પર દરેક દિલ હારી બેસે છે.
બ્લેક ડ્રેસમાં દિશા પટ્ટણીએ પોતાની સ્ટિનિંગ તસવીર શેર કરી છે, ખુલ્લા વાળ અને કિલર પૉઝમાં તે ફેન્સની ધડકનો વધારી રહી છે.
દિશા પટ્ટણીના ચાહનારોઓનુ લિસ્ટ ખુબ લાંબુ છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 53.4 મિલિયન ફોલોઅર્સ છે.
તાજેતરમાં જ દિશા પટ્ટણી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' દેખાઇ હતી, બૉક્સ ઓફિસ પર આ ફિલ્મ કંઇક ખાસ કમાલ નહતી કરી શકી.
'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'થી પોતાની ફિલ્મી કરિયર શરૂઆત કરનારી એક્ટ્રેસ દિશા પટાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો એક્ટ્રેસ આજકાલ તેની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'થી ઘણી ચર્ચામાં છે.
દિશા હવે આગામી દિવસોમાં એટલેકે 2022માં જ વધુ બે ફિલ્મો લઇને આવી રહી છે. ફિલ્મ 'યોધા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. ફિલ્મ 'યોધા' 11 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ 'કેટિના'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ 'કેટિના'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.