દિશા પટનીએ 90ની ફેશનની અપાવી યાદ, કરાવ્યું ડેનિમ સ્કર્ટમાં આવું ફોટોશૂટ, જુઓ તસવીરો
દિશા પટણી ફિલ્મોથી વધુ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. તેનું કારણ એ છે કે, સોશિયલ મીડિયા પર દિશા પટણીનુ એપિયરન્સ વધુ રહે છે. (Photo Credit - Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશા પટનીએ ડેનિમ શોર્ટસ અને બેકલેસ ડ્રેસમાં જે રીતે તસવીરો ક્લિક કરાવી છે. તે 90ની ફેશનની યાદ અપાવી રહી છે. 90માં આ પ્રકારના આઉટફિટની ફેશન હતી. (Photo Credit - Instagram)
માત્ર આઉટફિટ અને સ્ટાઇલ જ નહી પરંતુ તેની હેરસ્ટાઇલ પર નજર નાખીએ તો 90ના સમયની રવિના ટંડનની હેરસ્ટાઇલ યાદ આવી જાય છે. જે તે સમયે ખૂબ પોપ્યુલર થઇ હતી. (Photo Credit - Instagram)
દિશાની આ તસવીરો તેમના ફેન્સ સહિત બોલિવૂડ સેલેબ્સ પણ લાઇક કરી રહ્યાં છે. સેલેબ્સે તેમની તસવીર પર રિએકશન પણ આપ્યાં છે. (Photo Credit - Instagram)
દિશા પટની આ 90ના ફેશન લૂકમાં ખૂબ જ ગોર્જિયશ દેખાઇ રહી છે. દિશાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરતા લખ્યું કેપ્શનમાં લખ્યું ‘Mood’