ભારતના આ સ્ટાર ક્રિકેટરની પત્નીએ યોગ કરતાં ફ્લૉન્ટ કર્યો બેબી બમ્પ, બહુ જલ્દી આપશે બીજા બાળકને જન્મ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Apr 2021 03:49 PM (IST)
1
નવી દિલ્હીઃ ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર હરભજન સિંહ આજકાલ ચર્ચામાં છે. કેમકે હરભજન સિંહની પત્ની અને અભિનેત્રી ગીતા બસરા પ્રેગનન્ટ છે, અને બહુ જલ્દી પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આવામાં ગીતાએ ઇન્સ્ટાગ્રામ પર યોગ કરતી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
3
તસવીરોમાં ગીતા બસરા યોગ કરતાં કરતાં પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
4
તસવીરો શેર કરતા ગીતાએ બતાવ્યુ કે તે કોરોનાના કારણ ઘરે જ પ્રેગનન્સી દરમિયાન વર્ક આઉટ કરી રહી છે.
5
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા જ કપલે ફેન્સની સાથે પોતાના ઘરે આવનારી નવા મહેમાનના ગુડ ન્યૂઝ શેર કર્યા હતા.
6
સોશ્યલ મીડિયા પર ફેન્સ ગીતા બસરાના આ અંદાજને ખુબ પસંદ કરી રહ્યાં છે.
7
સોશ્યલ મીડિયા પર ફેન્સ ગીતા બસરાના આ અંદાજને ખુબ પસંદ કરી રહ્યાં છે.