દિવ્યાંકા ત્રિપાઠી બની ગઇ હોટ, પતિ સાથે આ રીતે આપ્યો પોઝ, જોઇને ફેન્સ રહી ગયા દંગ, જુઓ તસવીરો
ટીવી પર સંસ્કારી વહુની ઇમેજ ક્રિએટ કરનાર દિવ્યાંકાને ઇન્ડિયન ડ્રેસિંગમાં લોકો વધુ પસંદ કરે છે અને તે ઇન્ડિયન આઉટફિટમાં જ વધુ નજર આવે છે પરંતુ આ હસીના વેસ્ટર્સન ડ્રેસમાં પણ ખૂબસૂરત દેખાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવ્યાંકાએ ગ્રીન કલરના વનપીસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં તે બીચના કિનારે બિન્દાસ પોઝ આપતી જોવા મળે છે. હસીના તેની સાઇડ કર્વ્સ ફ્લોન્ટ કરતી દેખાઇ રહી છે.
દિવ્યાંકા બીચ પર પતિ વિવેક દહિયા સાથે રોમેન્ટીક ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળી. હસીનાએ જે ડ્રેસ કેરી કર્યો છે. તેમાં ઉમ્ફ ફેક્ટર વધારવાનું કામ તેમની પાતળી સ્ટ્રેપ્સ કરી રહી છે.
અદાકારાની ડ્રેસમાં સ્લીવ્સને સ્ટ્રૈપ્સની સાથે જોડી દેવામાં આવી છે. જે તેમના ઓફ શોલ્ડર ડ્રેસનો લૂક આપે છે. તો ફ્રન્ટથી આ ડ્રેસ વેસ્ટલાઇન સુધી એકદમ ફિટેડ પેટર્નમાં હતી. જે તેમના બોડીના ફિગરને હાઇલાઇટ કરે છે.
વેસ્ટલાઇનની નીચેની તરફ ડ્રેસ ફઝ- ફ્રી સ્ટાઇલમાં હતી. જે તેને બીચ પર કમ્ફર્ટનો અહેસાસ કરાવે છે. બ્લેક શેડની સાથે મિનિમમ મેકઅપથી દિવ્યાંકાએ રાઉન્ડ ઓફ કર્યું હતું3