Palak Tiwari Outfits: સ્ટાઇલિસ લૂક આપે પલક તિવારીની આ સ્ટાઇલે કરો કોપી, આપશે ગોર્જિયશ લૂક, જુઓ તસવીરો
Palak Tiwari Outfits: બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારી પોતાની દરેક સ્ટાઇલથી ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. પલકનો દરેક લૂક પ્રભાવિત કરે છે. આપ પણ પલકની આ સ્ટાઇલને કોપી કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીની ફેવરિટ અને મોસ્ટ લાઈક એક્ટ્રેસ શ્વેતા તિવારીની ફેશન સેન્સ લાજવાબ છે. જેને જોઇને દરેક તેના ફેન બની જાય છે.
પલક તિવારી પોતાની દરેક સ્ટાઇલથી લોકોનું ધ્યાન ખેંચે છે. જો તમે આવનારા ઉનાળામાં તમારી ફેશન સેન્સથી બધાને પ્રભાવિત કરવા માંગો છો, તો તમે અભિનેત્રીના આ લુકમાંથી પ્રેરણા લઈ શકો છો.
આ લુક વિશે વાત કરીએ તો, પલક તિવારીએ સફેદ કલરની પ્લાઝો જીન્સ અને બ્લુ કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે. ક્રોપ ટોપ દરેક ગર્લ પર ગોર્જિશય લૂક આપે છે. આપ પણ તેને ટ્રાય કરી શકો છો.
અભિનેત્રી પલક તિવારી પોતાનું કર્વી ફિગર બતાવવાની કોઈ તક છોડતી નથી. આ આઉટફિટ વિશે વાત કરીએ તો, પલક તિવારીએ સફેદ ક્રોપ ટોપ અને તેની સાથે સફેદ જીન્સ પહેર્યું છે.
જો તમે સાડી પહેરવાની સ્ટાઈલ શીખવી હોય તો પલક તિવારીના લુક્સની કોપી કરવી જોઇએ. પલકે ક્રિમ સિલ્ક પ્લેન સાડીમાં હેર ખૂલ્લા રાખીને લૂકને કમ્પિલિટ કર્યું છે.
અભિનેત્રી ક્યારેક પોતાના પ્રોજેક્ટને લઈને તો ક્યારેક પોતાની સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. પલક તિવારી દરેક સ્ટાઈલમાં ચાહકોના હોશ ઉડાવે છે.
પલક તિવારીએ ક્રેપ ટોપ અને જિન્સ સાથે બેગલ્સ ટીમ અપ કરીને લૂકને કમ્પિલિટ કર્યું છે.