ફિલ્મોની આ બૉલ્ડ હીરોઇન પુલમાં પતિ સાથે કરવા લાગી રોમાન્સ, લગ્નના 5 વર્ષ બાદ પણ એકબીજાને કરી રહ્યા છે ખુબ પ્રેમ, વેકેશનની તસવીરો........
Romance Overloaded: બૉલીવુડ સ્ટાર કપલ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર (Bipasha Basu And Karan Singh Grover) આજકાલ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહ્યાં છે. આવામાં કપલે તેમની કેટલીક શાનદાર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જે હાલમાં ઇન્ટરનેટ પર ખુબ ધૂમ મચાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામે આવેલી તસવીરોમાં બિપાશા બસુ અને કરણ એક બીજાની સાથે પુલમાં રૉમેન્ટિક અદાઓ સાથે મસ્તી કરતા દેખાઇ રહ્યાં છે.
બિપાશા બસુ આ દરમિયાન જ્યાં બ્લેક મોનોકિનીમાં દેખાઇ રહી છે. તો વળી કરણ પણ શર્ટલેસ અંદાજમાં એકબીજાને બાહોમાં પકડેલા અને પુરેપુરા એકબીજાના પ્રેમમાં ડુબેલો દેખાઇ રહ્યો છે.
કરણ બિપાશા બસુએ વર્ષ 2016 માં એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. આવામાં તેમની આ સિઝલિંગ કેમેસ્ટ્રી જોઇને ફેન્સનુ કહેવુ છે કે, લગ્નના પાંચ વર્ષ બાદ પણ આમનો હનીમૂન પીરિયડ ખતમ થવાનુ નામ નથી લઇ રહ્યો.
કરણ અને બિપાશા બસુ બન્ને ઇન્સ્ટાગ્રામ પર આ વેકેશનની ખુબ સારી તસવીરો અને વીડિયો શેર કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, બિપાશા બસુ અને કરણ બી ટાઉનન સૌથી રોમેન્ટિક કપલમાં ગણાય છે.
કપલને એકબીજા સાથે ટાઇમ વિતાવવો સૌથી વધુ પસંદ છે. લગ્ન પહેલા બિપાશા જ્યાં પોતાની બૉલ્ડ અદાઓને લઇને ઓળખાતી હતી, તો વળી લગ્ન બાદ તે પતિ કરણ પર જ ફોકસ કરી રહી છે.
આ તસવીરોમાં તમે બન્નેને ક્રેઝી કલરમાં ટ્રિનિંગ કરતા જોઇ શકો છો.
તમામ તસવીરો કરણ અને બિપાશા બસુના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
તમામ તસવીરો કરણ અને બિપાશા બસુના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.