ટાઇગર શ્રોફની માં અને બહેન સાથે મુંબઇમાં ફરવા નીકળી દિશા પટ્ટણી, શાનદાર તસવીરો આવી સામે
મુંબઇઃ દિશા પટ્ટણી અને ટાઇગર શ્રોફ બૉલીવુડના સૌથી હૉટ કપલ્સમાંના એક મનાય છે. જોકે બન્નેએ ક્યારેય ખુલીને પોતાના સંબંધોની વાત નથી કરી. પરંતુ પાર્ટીઓથી લઇને ડિનર સુધી અવારનવાર બન્ને સાથે જરૂર દેખાય છે. આ બધાની વચ્ચે હવે દિશા પટ્ટણી ટાઇગર શ્રોફની માં અને બહેનની સાથે એરપોર્ટ પર દેખાઇ, એટલે સુધી કે તે ગળે પણ મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશા પટ્ટણીની સુંદરતા અને ફિટનેસનો કોઇ સાની નથી, તે કઇપણ પહેરી લે ખાસ જ લાગ છે. જેમ કે તેનો આ એરપોર્ટ લૂક..
દિશાએ વાઇડ લેગ્ડ બ્લૂ ડેનિમ પહેરેલુ છે, જે તેના ઘૂંટણની ઉપરથી રિપ્ડ છે, આજકાલ આ બહુજ ટ્રેન્ડમાં છે.
દિશાએ બ્લૂ ડેનિમને ડાર્ક બ્લૂ કલરની હુડ્ડી અને સેમ કલરની કેપની સાથે મેચ કરી છે.
દિશાએ ચહેરાને કવર કરવા માટે બ્લેક માસ્ક લગાવ્યુ હતુ અને માસ્ક પહેરેલુ જ રાખ્યુ હતુ.
કપડાં ઉપરાંત એટેન્શન ગ્રેબની દિશાની પિન્ક સ્લિંગ બેગે જે તેના ખભા પર લટકાવેલુ આ લૂકને કમ્પલિટ કરી રહ્યું હતુ.
દિશાના વ્હાઇટ સ્નીકર્સ પણ તેના લૂકને ઇનહેન્સ કરી રહ્યાં હતા. તેને શૂઝ પણ ડ્રેસના એકોર્ડિંગ પરફેક્ટ પહેરેલા હતા.
ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ણા શ્રોફ પણ કમ સ્ટાઇલિશ નથી લાગી રહી, તેના કપડાંથી તેની ફિટ બૉડી અને ફિગરની ઝલક મળી રહી હતી.
કેટલીક તસવીરોમાં દિશાને ટાઇગર શ્રોફની માં અને બહેનને ગળે મળતા પણ જોઇ શકાય છે.
ક્રિષ્ણા શ્રોફે પોતાના એરપોર્ટ લૂક માટે બ્લેક ક્રૉપ ટૉપ અને બ્લેક પેન્ટ્સનુ સિલેક્શન કર્યુ હતુ. તેને શૂઝ પણ બ્લેક જ સિલેક્ટ કર્યા હતા.
મોટાભાગની તસવીરોમાં દિશા પોતાનો ચહેરો છુપાવતી દેખાઇ અને તસવીરો ક્લિક કરાવવા દરમિયાન તેને માસ્ક પણ નહતુ હટાવ્યુ.
દિશા અને ક્રિષ્ણા શ્રોફની સાથે ટાઇગર શ્રોફની માં પણ હતી, તેને પણ લાઇટ બ્લૂ કલરની ડેનિમ કો સી બ્લૂ કલરની હુડ્ડીની સાથે પેયર કરી હતી.
આ એરપોર્ટ લૂકમાં દિશાએ કેઝ્યૂઅલ કપડાં કેરી કર્યા છે, છતાં તે એકદમ સુંદર દેખાઇ રહી છે.