Look: પીળી સાડીમાં એકદમ હૉટ લાગી રહી છે ભોજપુરી ગર્લ મોનાલિસા, સ્માઇલ પર ફેન્સ ફિદા....
Monalisa Saree Look: ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ફરી એકવાર પોતાના સાડી લૂકથી સોશ્યલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. અભિનેત્રીની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસની સ્માઇલ પર ફેન્સ ફિદા થઇ ગયા છે. अंदाज
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી મોનાલિસા સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં એક્ટ્રેસ દરરોજ ફેન્સને પોતાના જીવનનું અપડેટ આપે છે.
હાલમાં જ તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે પીળા રંગની સાડી પહેરીને પોતાની આકર્ષક સ્ટાઈલ બતાવી રહી છે.
અભિનેત્રીએ આ સાડી ઓફ શૉલ્ડર ડીપનેક બ્લાઉઝ સાથે પહેરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસે ખુલ્લા વાંકડિયા વાળ, બૉલ્ડ મેકઅપ અને મોટી ઈયરિંગ્સ પહેરીને પોતાનો લૂક પુરો કર્યો છે.
વળી, અભિનેત્રીની આ મિલિયન ડૉલરની સ્માઇલ તેના રૂપને વધુ સુંદર બનાવી રહ્યાં છે.
તસવીરો શેર કરતાં મોનાલિસાએ લખ્યું, 'હું આજે પીળું અનુભવી રહી છું... પ્રોબ્સ કેમ કે હું પીળી છું,'.
વળી, ફેન્સ અભિનેત્રીના આ લૂકના ખુબ વખાણ કરી રહ્યા છે. ખાસ વાત છે કે, થોડાક જ સમયમાં આ તસવીરોને 10 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
અભિનેત્રી મોનાલિસા
અભિનેત્રી મોનાલિસા