Bhumi Pednekar Photos: સિલ્વર ગાઉન પર માથે પટ્ટી પહેરીને ભૂમિ પેડનેકરને બતાવ્યો હૂસ્નનો જલવો.... તસવીરો પર ચોંટી જશે તમારી નજર.....
Bhumi Pednekar: ભૂમિ પેડનેકર પોતાના કામ ઉપરાંત લૂક્સને લઇને પણ ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામાં છે. વળી, હવે તેના લેટેસ્ટ ફોટોશૂટે ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. જુઓ અહીં તેની ખાસ તસવીરો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂમિ પેડનેકરે પોતાની દિલકશ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે અપ્સરાના લૂકમાં ફેન્સના દિલ પર છૂરિયા ચલાવી રહી છે.
તસવીરોમાં ભૂમિ પેડનેકર ડીપનેક સિલ્વર ગાઉનમાં જબરદસ્ત લાગી રહી છે. એક્ટ્રેસના આ લૂકે ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે.
ભૂમિ પેડનેકરે પોતાના આ હસીન લૂકને વાળમાં માથા પટ્ટી અને બૉલ્ડ મેકઅપની સાથે પુરો કર્યો છે. સાથે જ તેની સ્મૉકી આઇઝ લૂકને વધુ નિખારી રહી છે.
આ તસવીરોને શેર કરતાં ભૂમિ પેડનેકર લખ્યું- આજે રાત્રે NMACC માટે તૈયાર !’
વળી, ફેન્સ ભૂમિ પેડનેકરની આ તસવીરો પર જબરદસ્ત પ્રેમ વરસાવી રહ્યાં છે. તસવીરો પર થોડીક જ વારમાં હજારો લાઇક્સ અને કૉમેન્ટ આવી ચૂકી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ પેડનેકર છેલ્લે વિક્કી કૌશલની સાથે ‘ગોવિંદા નામ મેરા’ અને ‘ભીડ’ ફિલ્મમાં જોવા મળી હતી.