Hrithik roshan : લાંબી દાઢી અને ડેશિંગ લૂક, ઋત્વિકે ઓલબ્લેક અવતારમાં કરાવ્યું દમદાર ફોટોશૂટ, જુઓ Photos
વિક્રમ વેધામાં મજબૂત પાત્રમાં જોવા મળતો ઋત્વિક રોશન પોતાના લુક પર ઘણી મહેનત કરી રહ્યો છે. તાજેતરમાં રિતિકે ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટા શેર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાંબી દાઢી, ઉપરથી વાળમાં વેણી બનાવેલી, ઋત્વિકે રોશનની આ સ્ટાઈલ એકદમ અલગ લાગે છે.
જ્યાં આજ સુધી તમે ઋત્વિકે રોશનને ચોકલેટ બોયની ઈમેજમાં જોયો જ હશે. તો અત્યારે રિતિક રોશન એક મજબૂત પાત્રમાં પોતાના આંતરિક વેધાને પડકારી રહ્યો છે.
પોતાની અદભૂત તસવીરો શેર કરતા ઋત્વિક રોશને કેપ્શનમાં લખ્યું- હું મારા આંતરિક વેધાને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.
આ ફિલ્મમાં ઋત્વિકે રોશન સૈફ અલી ખાન સાથે જોવા મળશે. આ બંનેને સ્ક્રીન પર એકસાથે જોવાની ચોક્કસ મજા આવશે.
સનકિસ્ડ કરેલી તસવીરો પર ઋત્વિક રોશનનો આ દેખાવ દર્શકોને પોતાની તરફ ખેંચી રહ્યો છે.
બ્લેક અવતારમાં ઋત્વિક રોશનનો આ ડેશિંગ આઉટ ઓફ ધી બોક્સછે. દર્શકો ફરી એકવાર ઋત્વિકની ફિલ્મને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક છે.