Love Photos: એકબીજાના પ્રેમમાં ડુબેલા દેખાયા Hrithik Roshan અને Saba Azad, એક્ટ્રેસને લાલ સાડીમાં જોઇને ફેન્સ બોલ્યા - લગ્ન ક્યારે છે ?
Hrithik-Saba: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ ઇવેન્ટમાં ઋત્વિક રોશન ગર્લફ્રેન્ડ સબા આઝાદની સાથે ડેઝલિંગ એન્ટ્રી મારતો દેખાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશ્યલ મીડિયા પર ગઇ રાત્રે ઋત્વિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદની સુંદર તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં આ જોડી ગૉલ સેટ કરતી દેખાઇ રહી છે.
ઋત્વિક રોશન અને સબા આઝાદ મીડિયાના કેમેરાની સામે પૉઝ આપતી વખતે એકબીજાની આંખોમાં આંખો નાંખીને ડુબેલી દેખાઇ રહ્યાં છે.
ઋત્વિક રોશન ઓલ બ્લેક આઉટફિટમાં દેખાયો હતો, તો વળી, તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદે ડીપ નેક રેડ કલરનું ટ્રેડિશનલ ગાઉન કેરી કર્યુ હતુ.
આ બન્નેની આ તસવીરો જોયા બાદ ફેન્સના દિલોમાં બસ હવે એક જ સવાલ આવી રહ્યો હતો કે, હવે આ કપલ લગ્ન કરવા જઇ રહ્યું છે.
પોતાનાથી 12 વર્ષ નાની છોકરી સબા આઝાદને જ્યારે ઋત્વિક રોશને ડેટ કરવાનું શરૂ કર્યુ, તો એક્ટર ઇન્ટરનેટ પર ખુબ ટ્રૉલ થયો હતો, પરંતુ ધીમે ધીમે જોડી દર્શકોને પણ પસંદ આવવા લાગી.
સબા આઝાદને જોતા ઋત્વિક રોશનના ચહેરાની મુસ્કાન બંધ થવાનુ નામ નથી લઇ રહી.
પત્ની સુઝૈન ખાનને તલાક આપ્યા બાદ ઋત્વિક રોશને સબા આઝાદની સાથે મૂવ ઓન કરતાં પોતાની જિંદગીને ખુશીઓથી ભરી દીધી છે.