Imlie ફેમ મયૂરી દેશમુખ ‘માલિની’ની રિયલ લાઇફ છે દુ:ખભરી, લગ્નના 4 વર્ષ બાદ પતિથી જુદા થઇ ગઇ હતી
gujarati.abplive.com
Updated at:
17 Jan 2022 12:16 PM (IST)
1
ઇમલી ફેમ મયુરી દેશમુખની રીલ નહીં પરંતુ રિયલ લાઇફ પણ દુ:ખભરી છે, લગ્નના 4 વર્ષ બાદ તેમના પતિનો વિયોગ સહન કરવાનો સમય આવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મયુરીએ મરાઠી એક્ટર આશુતોષ ભાકરે સાથે લગ્ન કર્યાં હતા. 2016માં અભિનેત્રી મયૂરી દેશમુખે આશુતોષ સાથે લગ્ન કર્યાં હતા.
3
લગ્નના માત્ર 4 વર્ષ જ વિત્યા હતા કે આશુતોષ ભાકરે આત્મહત્યા કરી લીધી
4
આશુતોષ ડિપ્રેશનના શિકાર હતા અને માત્ર 32 વર્ષની ઉંમરમાં જિંદગીને અલવિદા કહી દીધું
5
પતિના મોતના આઘાતમાં તે પણ લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહી અને તેની યાદમાં કવિતાઓ લખતી હતી.
6
જો કે સમય સાથે મયુરીએ સમજૂતી કરી લીધી અને તેમના કામ તરફ પરત ફરી,, જો કે તેને જો ઓનસ્કિન જોતા તેની તકલીફનો અંદાજ નથી લગાવી શકાતો.