Shweta Tiwariએ ફોટોશૂટમાં બતાવ્યું પોતાનું સ્ટનિંગ ફિગર, જુઓ તસવીરો
ટીવીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારી તાજેતરમાં કરાવેલા ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. શ્વેતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેનો સ્ટનિંગ લૂક જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓરેન્ડ પ્રિન્ટેડ પેન્ટસૂટમાં શ્વેતા ખૂબ ગ્લેમરસ નજર આવી રહી છે. તેનો આ અંદાજ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.
શ્વેતા પહેલા કરતા વધારે સ્લિમ નજર આવી રહી છે. સાથે તેની ટોન્ડ બોડી પણ ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.
40 વર્ષીય શ્વેતાનો આ સ્ટનિંગ અંદાજ ખૂબ ચર્ચામાં છે. કરણવીર બોહરા, દલજીત અને અશ્મિત પટેલ સહિત અનેકે સેલેબ્સે શ્વેતાના ફોટોશૂટની પ્રશંસા કરી છે.
આ પહેલા પણ શ્વેતાએ એક ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેને જોઈને એ અંદાજ લગાવવો મુશ્કેલ થઈ ગયું હતું કે, તે બે બાળકોની માતા છે.
શ્વેતા સિંગલ મધર છે. તેની પુત્રી પલક ફિલ્મ રોઝીથી આ વર્ષે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
પલક સિવાય શ્વેતાનો એક પૂત્ર રેયાંશ પણ છે. શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા. તેના બાદ રેયાંશનો જન્મ થયો હતો. જ્યારે પહેલા લગ્ન શ્વેતાએ રાજા ચૌધરી સાથે કર્યા હતા.