In Pics: ‘કભી ખુશી કભી ગમ’ની આ નાની કરીના આજે બની ગઇ છે હૉટ બૉમ્બ, ગ્લેમરમાં બેબૉને પણ આપે છે ટક્કર, જુઓ તસવીરો.....
Malvika Raj Pics: શાહરૂખ ખાન અને કરિના કપૂર અભિનીત 'ફિલ્મ કભી ખુશી કભી ગમ' અત્યારે પણ ફેન્સના દિલો પર રાજ કરી રહી છે, પરંતુ શું તમને ખબર છે આ ફિલ્મમાં જોવા મળેલી નાની કરિના કપૂર યાદ છે. જો ના હોય તો જુઓ અહીં તેની લેટેસ્ટ તસવીરો, જે હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નાની કરિના કપૂર છે આજની હૉટ એક્ટ્રેસ માલવિકા રાજ, માલવિકા રાજે જ 'કભી ખુશી કભી ગમ'માં નાની કરિના કપૂરની ભૂમિકા નિભાવી હતી, આજે માલવિકા રાજ પહેલા કરતાં હૉટ એન્ડ બૉલ્ડ બની ગઇ છે, આજે બેબૉને પણ માલવિકા રાજ હૉટનેસમાં ટક્કર આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે, માલવિકા રાજે Zee5 ઓરિજિનલ ફિલ્મ 'Squad'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ.
માલવિકા રાજ એક્ટિંગની સ્કિલ્સ તેના પરિવાર પાસેથી મળી છે, ખરેખરમાં, અભિનેત્રી પહેલાની જાણીતી અભિનેત્રી અનિતા રાજની ભત્રીજી છે.
આ સિવાય તેના પિતા બોબી રાજ બૉલીવુડ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને એક્ટ્રેસની માતા રીના રાજ પ્રૉડ્યુસર છે.
એટલુ જ નહીં માલવિકા રાજ આજે પણ સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જેવી તે પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે એવા જ તે વાયરલ થઇ જાય છે.
માલવિકા રાજની ઈન્સ્ટાગ્રામ પર તગડી ફેન ફોલૉઈંગ છે. જે અભિનેત્રીની દરેક પૉસ્ટની આતુરતાથી રાહ જોતુ હોય છે.
ઉલ્લેખનીય છે કે, માલવિકાએ ફિલ્મો ઉપરાંત કેટલાય અન્ય મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે.