In Pics: રિયલ લાઇફમાં ખુબ ગ્લેમરસ છે ‘કાલીન ભૈયા’ની ‘વાઇફ’, 38ની ઉંમરે સ્કિન ટાઇટ ગાઉન પહેરીને આપ્યા આવા પૉઝ
Rasika Dugal Photos: વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’માં પોતાની બૉલ્ડ અદાઓ અને બૉલ્ડ ભૂમિકાથી લોકોને દિવાના બનાવનારી રસિકા દુગ્ગલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તાજેતરમાં જ રસિકા દુગ્ગલનો બૉલ્ડ લૂક જોવા મળ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લેટેસ્ટ ફોટોશૂટમાં રસિકા દુગ્ગલે ઓફ શૉલ્ડર ગૉલ્ડન ગાઉનમાં પોતાની હૉટ અદાઓ બતાવીને સોશ્યલ મીડિયાનો પારો હાઇ કરી દીધો છે.
આ તસવીરમાં એક્ટ્રેસ ખુબ કૉન્ફિડેન્સ સાથે પૉઝ આપતા દેખાઇ રહી છે, વળી, ફેન્સ પણ તેના હૂસ્નના દિવાના થઇ ગયા છે.
રસિકા દુગ્ગલે પોતાના આ ગૉર્ઝિયસ લૂક વાળમાં ચોટલી, મેચિંગ ઇયરરિંગ્સ, યલો હીલ્સ અને ગ્લૉસી મેકઅપ સાથે પુરો કર્યો છે.
આમ તો રસિકા દુગ્ગલ કેટલીય વેબ સીરીઝમાં પોતાની એક્ટિંગનું હૂનર બતાવી ચૂકી છે, પરંતુ તેને અસલી ફેમ ‘મિર્ઝાપુર’થી મળી છે.
આ સીરીઝના બે પાર્ટ રિલીઝ થઇ ચૂક્યા છે. વળી, ત્રીજા પાર્ટનું શૂટિંગ હમણાં જ પુરુ થઇ ચૂક્યુ છે, અને આ બહુ જલદી રિલીઝ થવાની છે
રસિકા દુગ્ગલ