In Pics: માલદીવમાં ચીલ કરતી જોવા મળી 'વિન્ક ગર્લ' પ્રિયા પ્રકાશ વૉરિયર, વેકેશન લૂક જોઇને નહીં હટે તમારી નજર.....
Priya Prakash Varrier Pics: 'વિન્ક ગર્લ'ના નામથી જાણીતી પ્રિયા પ્રકાશ વૉરિયર માલદીવમાં હૉલીડે સેલિબ્રેટ કરી રહી છે, તેને પોતાના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેનો કૂલ અંદાજ જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથ ફિલ્મોની એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયરે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પોતાના માલદીવની તસવીરો પૉસ્ટ કરી છે.
પ્રિયા પ્રકાશ વૉરિયર પર્પલ બ્રાલેટમાં દેખાઇ રહી છે, જેને તેને ડેનિમ શૉર્ટ્સની સાથે પેયર કર્યુ છે.
દરિયા કિનારે ઉભી રહીને પ્રિયા પ્રકાશ વૉરિયરે જબરદસ્ત તસવીરો ક્લિક કરાવી છે.
પ્રિયા પ્રકાશ વૉરિયરનો આ વેકેશન લૂક સોશ્યલ મીડિયા પર છવાઇ ગયો છે, કૉમેન્ટ સેક્શનમાં તેની ખુબ પ્રસંશા થઇ રહી છે.
વેકેશન દરમિયાન પ્રિયા પ્રકાશ વૉરિયરે બૉટ પર બેસીને સફરનો પણ લ્હાવો લઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રિયા પ્રકાશ વૉરિયર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
એક્ટ્રેસ અલગ અલગ લૂકમાં પોતાની તસવીરો પૉસ્ટ કરતી રહે છે, ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, પ્રિયા પ્રકાશ વૉરિયર દરેક લૂકમાં કમાલની લાગી રહી છે.