Virat Anushka Photos: Dior Fashion Galaમાં અનુષ્કા-વિરાટે આપી હાજરી, લોકોએ કપલના લૂકની કરી પ્રશંસા
gujarati.abplive.com
Updated at:
31 Mar 2023 01:58 PM (IST)
1
મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે આયોજિત Dior Fashion Galaમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દરમિયાન વિરાટ કોહલી તેની સુંદર પત્ની અનુષ્કા શર્મા સાથે ત્યાં પહોંચ્યો હતો.
3
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
4
તસવીરોમાં બંને રેડ કાર્પેટ પર હાથ જોડીને પોઝ આપતા જોવા મળ્યા હતા.
5
આ દરમિયાન અનુષ્કા પીળા રંગના લાંબા ડ્રેસમાં જોવા મળી હતી. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા
6
અભિનેત્રીએ ગ્લોસી મેકઅપ અને તેના હાથમાં એક નાનું મેચિંગ પર્સ જોવા મળ્યું હતું.
7
વિરાટ કોહલી સૂટ-બૂટમાં જોવા મળ્યો છે. તસવીરોમાં વિરાટનો નવો લુક જોવા મળી રહ્યો છે