એક્ટ્રેસ જેનિફર વિંગેટે પહેલી વખત બીકિનીમાં બોલ્ડ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઇ તેના બોયફ્રેન્ડ લખ્યું....
જેનિફર વિંગેટ ટીવી દુનિયાનો બહુ જાણીતો ચહેરો છે. તેનો સ્ટાઇલિશ લૂક સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. જેનિફરે કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેને ફેન્સ લાઇક કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેનિફરની તસવીર ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં મલ્ટીકલર શ્રગમાં તે બૂબસૂરત દેખાઇ રહી છે.
જેનિફરની આ પોસ્ટ પર ફેન્સ અને કો-સ્ટાર કમેન્ટ કરી રહ્યાં છે. જેનિફરે રિયૂમર્ડ બોયફ્રેડ અને એક્ટર શહબાન અજીમની કમેન્ટ ચર્ચામાં છે.
જેનિફર વિંગેટની આ બોલ્ડ તસવીર ઇન્ટરનેટ સેંસેશન બની ચૂકી છે. જેનિફરે પહેલી વખત આ પ્રકારની બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે. જેનિફર વ્હાઇટ સ્વિમસૂટમાં જોવા મળી રહી છે.
શહબાનને લખ્યું, ‘શું ચાલી રહ્યું છે!!! જેનિફર માર હી ડાલોગી!' જેનિફરની તસવીર પરની આ કમેન્ટ પર પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.
જેનિફર વિંગેટ તસવીરો સિવાય તેમની ફીને લઇને પણ ચર્ચમાં છે. તેની ફી કોઇ બોલિવૂડ સેલેબ્સથી કમ નથી. તે સૌથી મોંઘી ટીવી સ્ટાર છે.