Justin Bieber Wife: ખુબ જ ગ્લેમરસ છે જસ્ટિન બીબરની વાઈફ હૈલી, ફોટો જોઈ થઈ જશો તેના કાયલ
Justin Bieber Wife: જાણીતા પોપસિંગર જસ્ટિન બીબરને કોઈ પરિચયની જરુર નથી. તે પોપ સિંગિંગની દુનિયામાં એક જાણીતું નામ બની ગયો છે. જો કે, આજે અમે જસ્ટિન વિશે નહી પણ તેની પત્નિ વિશે તમને જણાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસ્ટિન બીબરની પત્નીનું નામ હૈલી બીબર છે. વર્ષ 2018માં બંનેએ લગ્ન કર્યા હતા. હેલી એક મોડલ તરીકે કામ કરે છે અને તે ખુબ ગ્લેમરસ દેખાય છે.
હૈલીનો અંદાજ એવો છે કે તમે જોતાં જ તેના કાયલ થઈ જશો. હૈલી હંમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ દેખાતી હોય છે અને તે પોતાની હોટનેસથી ભરપુર ફોટો શેર કરતી રહે છે.
હૈલી હોટ એન્ડ ગ્લેમરસ હોવાની સાથે ઘણી બોલ્ડ પણ છે અને પોતાના બોલ્ડ લુકના કારણે હંમેશા હેડલાઈનમાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
આ બધા ફોટોમાં તેની બોલ્ડનેસનો જલવો એ રીતનો હોય છે કે, તમે જોતાં જ પાગલ થઈ જશો.
હૈલી હંમેશાં આ પ્રકારના ફોટો પોતાના ચાહકો માટે ઈંસ્ટાગ્રામ પર શેર કરતી રહે છે જેને લોકો ખુબ પસંદ કરતા હોય છે.