Kangana Ranaut Photos: કંગના રણૌતે લાલ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ કિલ્લર લૂક વાળા તેના Photos
Kangana Ranaut Latest Photos: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાની અદભુત સ્ટાઈલ માટે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. કંગનાને ઈન્ડસ્ટ્રીની સ્ટ્રોંગ એક્ટ્રેસ કહેવું ખોટું નહીં હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગના રનૌતે પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ ધાકડને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
આ દરમિયાન, કંગનાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
આ લેટેસ્ટ તસવીરોમાં કંગના રનૌત રેડ સ્લિમ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. ફોટોમાં કંગના અરીસાની સામે ઊભી રહીને કિલર પોઝ આપતી જોવા મળે છે.
કંગના રનૌત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને એક પછી એક ઘણી તસવીરો શેર કરી રહી છે.
કંગના ફિલ્મના પ્રમોશનમાં સતત વ્યસ્ત રહે છે. આ જ કારણ છે કે દરરોજ તેના નવા લુકની તસવીરો સામે આવી રહી છે.