In Pics: ભાભીને લઈને મુંબા દેવી અને સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા કરવા પહોંચી કંગના રનૌત
આ દરમિયાન કંગનાનો લુક ઘણો ચર્ચામાં રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદ બીએમસીએ ગેરકાયદેસર નિર્માણ ગણાવીને 9 સપ્ટેમ્બરે તેનં કાર્યાલય આંશિક રીતે તોડી પાડ્યું હતું અને આ વિવાદ વધ્યો હતો.
તેની શરૂઆત કંગના તરફથી મુંબઈની તુલના પીઓકે સાથે કરવાથી થઈ હતી.
કંગના અને મહારાષ્ટ્ર સરકારમાં અનેક મુદ્દાને લઈને વિવાત ચાલી રહ્યો છે.
કંગનાએ ટ્વીટ કરીને કહ્યું, “હું મારા પ્રિય શહેર મુંબઈમાં પરત ફરતી, જ્યાં ઉભા રહેવા માટે મારે શત્રુતાનો સામનો કરવો પડ્યો. આજે હું મુંબા દેવી અને શ્રી સિદ્ધિવિનાયક ગઈ અને તેમના આશીર્વાદ લીધા. હું સુરક્ષિત અને લોકોના પ્રેમને અનુભવી રહી છું. જય હિંદ, જય મહારાષ્ટ્ર.”
લગ્ન બાગ કંગના પ્રથમ વખત પોતાના ભાઈ અને ભાભીને અહીં દર્શન કરાવવા માટે લઈને આવી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત મુંબઈમાં પરત આવી ગઈ છે અને મંગળવારે તેણે મુંબા દેવી અને શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ફેન્સની સાથે અનેક શાનદાર તસવીર શેર કરી છે.
કંગના આ દમરિયાન મરાઠી અંદાજમાં જોવા મળી હતી, જે તેના ફેન્સ ઘણાં પસંદ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -