Photos: પિન્ક ડ્રેસમાં બાર્બી ડૉલ બની Kiara Advani, રેમ્પ પર ફ્લૉન્ટ કર્યું કર્વી એન્ડ સેક્સી ફિગર
Kiara advani Photos: બૉલીવુડ સ્ટાર એન્ડ યંગ એક્ટ્રેસ કિયારા અડવાણીએ રેમ્પ વૉક કર્યું છે, જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પિન્ક ડ્રેસમાં તે બાર્બી ડૉલ જેવી દેખાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિયારા અડવાણીએ મંગળવારે ફાલ્ગુની અને શેન પીકૉક માટે રેમ્પ વૉક કર્યું હતું. કિયારાએ પિંક કલરનો આઉટફિટ પહેરેલો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કિયારાને આ ડ્રેસમાં જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
પિન્ક ડ્રેસમાં કિયારાને દરેક લોકો ભારતીય બાર્બી કહી રહ્યા છે. કિયારાની આ સ્મિત ફેન્સને દિવાના બનાવી રહી છે.
કિયારાના સાસુ પણ શૉમાં પહોંચ્યા હતા, રેમ્પ વૉકિંગ દરમિયાન કિયારાએ પોતાની સાસુને ફ્લાઈંગ કિસ કરી હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
બંનેની બૉન્ડિંગ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કિયારા છેલ્લે કાર્તિક આર્યન સાથે ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ છે.
કિયારા ટૂંક સમયમાં રામચરણ સાથે ગેમચેન્જરમાં જોવા મળશે.