Kirthi Shetty : નાગા ચૈતન્ય સાથે તેલુગુ ફિલ્મમાં દેખાશે કૃતિ શેટ્ટી, જુઓ કૃતિના ગ્લેમરસ Photos
Kirthi Shetty Photos : દિગ્દર્શક વેંકટ પ્રભુની આગામી ફિલ્મમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી કૃતિ શેટ્ટી મુખ્ય ભૂમિકા ભજવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેંકટ પ્રભુની આગામી ફિલ્મમાં કૃતિ શેટ્ટી નાગા ચૈતન્યની સામે કામ કરશે
આ ફિલ્મ દિગ્દર્શક તરીકે વેંકટ પ્રભુની પ્રથમ તેલુગુ ફિલ્મ હશે. કૃતિ શેટ્ટી સાથે એક્ટર નાગા ચૈતન્ય પણ તમિલ સિનેમામાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.
કૃતિ શેટ્ટીનો જન્મ 2003માં કર્ણાટકના મેંગલોરમાં થયો હતો.
કૃતિ શેટ્ટીએ 2019 માં હિન્દી ફિલ્મ સુપર 30 થી તેની ફિલ્મી શરૂઆત કરી હતી.
કૃતિ શેટ્ટીએ બુચીબાબુ સના દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઉપેના' દ્વારા તેલુગુમાં નાયિકા તરીકેની શરૂઆત કરી હતી.
કૃતિ શેટ્ટીએ તેની પહેલી જ ફિલ્મમાં ચાહકોને પ્રભાવિત કર્યા હતા.
કૃતિ શેટ્ટીએ પોતાનો ફેન બેઝ જાળવી રાખ્યો છે.
કૃતિશેટ્ટીની સુંદરતા!
કૃતિશેટ્ટીની સુંદર તસવીર.