એકબીજા સાથે ઓપન રિલેશનશીપમાં છે આ ત્રણ ફિલ્મ સ્ટાર, ગાર્ડનમાં ત્રણેયની કિસ કરતી તસવીરો વાયરલ, જુઓ.....
નવી દિલ્હીઃ સેલિબ્રિટીઓનુ રિલેશનશીપ હંમેશા ફેન્સ માટે ઉત્સુકતાનો વિષય બનેલુ રહે છે. તાજેતરમાં જ ફિલ્મ ડાયરેક્ટર તાયકા વતિતિ અને તેની ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ રીટા ઓરા અને એક બીજી એક્ટ્રેસ ટેસા થૉમ્પસનની કિસિંગ તસવીરો વાયરલ થઇ રહી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાયકા વતિતિ અને તેની ગર્લે ફ્રેનડ રીટા ઓરા અને એક્ટ્રેસ ટેસા થૉમ્પસનનુ ઓપન રિલેશનશીપ હાલ ખુબ ચર્ચામાં છે. આ ત્રણેય ઓપન રિલેશનમાં એકબીજાની હાજરીમાં એકબીજાને કિસ કરતા દેખાઇ રહ્યાં છે. કિસિંગ તસવીરો વાયરલ.....
ખરેખરમાં, તાયકા વતિતિ અને રીટા ઓરાના રિલેશન વિશે થોડાક દિવસો પહેલા જ લોકોને ખબર પડી છે. હવે હવે તેની સાથે ટેસા થૉમ્પસનનુ રૉમેન્ટિકલી ઇનવૉલ્વ જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે. આ ત્રણેય ઓપન રિલેશનશીપમાં છે.
તાયકા, રીટા અને ટેસા, આ ત્રણેયને રવિવારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક ઓલ-નાઇટ પાર્ટી બાદ તડકામાં રિલેક્સ કરતા સ્પૉટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્રણેય એકબીજાની સાથે હંસી-મજાક કરતા અને કિસ કરતા દેખાયા હતા. તેમની વાયરલ તસવીરોએ સોશ્યલ મીડિયા પર ખલબલી મચાવી દીધી હતી.
વાયરલ તસવીરોમાં સિંગર-એક્ટ્રેસ રીટા ઓરા હંસતા હંસતા પોતાના બૉયફ્રેન્ડ ડાયેરક્ટર તાયકા વતિતિ તરફ કિસ માટે નમતી દેખાઇ રહી છે, વળી તાયકા જ્યા એકબાજુ રીટાને કિસ કરતો તો બીજીબાજુ ટેસાને કિસ કરતો દેખાઇ રહ્યો છે.
આ તસવીરો જોઇને લોકો ત્રણેય રિલેશનશીપમાં હોવાનો કયાસ લગાવી રહ્યાં છે, તો કેટલાક લોકો ત્રણેય સેલેબ્સનુ ઓપન રિલેશનશીપ સમજી રહ્યાં છે. તો કેટલાક લોકો તો કન્ફ્યૂઝ છે.
રિપોર્ટ્સ અનુસાર, રીટા ઓરા, સિડનીમાં એક સિંગિંગ શૉના અપકમિંગ સિઝન માટે પહોંચી છે, જ્યારે તાયકા વતિતિ અહીં પોતાની અપકમિંગ માર્વલ સુપરહીરો ફિલ્મ થૉર-લવ એન્ડ થન્ડર માટે આવ્યો હતો. રીટા અને તાયકાએ સિડનીમાં 'RuPaul's Drag Race Down Under' પ્રીમિયર પણ એક સાથે એટેન્ડ કર્યુ.
રિપોર્ટ્સ અનુસાર, રીટા ઓરા, સિડનીમાં એક સિંગિંગ શૉના અપકમિંગ સિઝન માટે પહોંચી છે, જ્યારે તાયકા વતિતિ અહીં પોતાની અપકમિંગ માર્વલ સુપરહીરો ફિલ્મ થૉર-લવ એન્ડ થન્ડર માટે આવ્યો હતો. રીટા અને તાયકાએ સિડનીમાં 'RuPaul's Drag Race Down Under' પ્રીમિયર પણ એક સાથે એટેન્ડ કર્યુ.