KKK 12 Contestant: કનિકા માને વ્હાઇટ બિકીનીમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને વધાર્યો ઇન્ટરનેટનો પારો, જુઓ.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jun 2022 01:07 PM (IST)
1
KKK 12 Contestant: ટીવી એક્ટ્રેસ કનિકા માન (Kanika Mann) સ્ટન્ટ બેઝ્ડ રિયાલિટી શૉ ‘ખતરો કે ખિલાડી’ (Khatron Ke Khiladi 12)માં ધમાલ મચાવવા માટે એકદમ તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શૉ પહેલા એક્ટ્રેસ કનિકા માને પોતાના કાતિલ અંદાજથી ફેન્સનુ દિલ જીતી લીધુ છે.
3
તાજેતરમાં જ એક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર પોતાનતી ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
4
તસવીરોમાં એક્ટ્રેસ કનિકા માન વ્હાઇટ બિકીનીમાં કમાલ લાગી રહી છે.
5
તેમને પોતાના લૂકને બેબી પિન્ક લૉન્ગ કૉટ અને વ્હાઇટ હીલ્સની સાથે પુરો કર્યો છે.
6
મિનીમમ મેકઅપની સાથે પોતાનો ચાર્મિંગ લૂક તમામ ફેન્સનુ દિલ જીતી રહ્યો છે, અને આ તસવીરો સોશ્યલ મીડિય પર જોરદાર વાયરલ થઇ રહી છે.