Tiger Shroffની બહેન Krishna Shroffએ કરાવ્યુ લેટેસ્ટ ફોટોશૂટ, કિલર લૂક જોઇને ફેન્સ પણ રહી ગયા દંગ, તસવીરો વાયરલ
Krishna Shroff Pics: બૉલીવુડના સ્ટાર એક્ટર ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ણા શ્રોફ આજકાલ ખુબ ચર્ચામાં છે. તેને પોતાના નવા ફોટોશૂટથી લોકોના દિલ જીતી લીધા છે. તેને હમણાં જ એક ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે. જેનાથી સોશ્યલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિષ્ણા શ્રોફે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ બૉલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.
ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ણા શ્રોફે પિન્ક કૉટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે.
આમાં ક્રિષ્ણા શ્રોફે ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે.
ક્રિષ્ના શ્રોફની હૉટ સ્ટાઈલ કેમેરા સામે ટકી રહી છે, તેના કિલર લૂકે ફેન્સના દિલોના તાર હલાવી દીધા છે.
આ ફોટોશૂટમાં ક્રિષ્ણા શ્રોફ પોતાના ટૉન્ડ લેગ ફ્લૉન્ટ કરી રહી છે. આ લૂકમાં તે કોઈ અપ્સરાથી કમ નથી લાગી રહી છે.
ક્રિષ્ણા શ્રોફ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેને છેલ્લા કેટલાક સમયથી તેના મજબુત સ્પ્રેડ ફૉલોઈંગ તૈયાર કર્યા છે.
ખાસ વાત છે કે, ક્રિષ્ણા શ્રોફ અવારનવાર પોતાની હૉટ અને બૉલ્ડ તસવીરો પૉસ્ટ કરતી રહે છે, જેના પર લાખો ફેન્સ દિલ હારી જાય છે.