Lata Mangeshkar Death Anninversary: લતા મંગેશકરની પુણ્યતિથિ પર સેન્ડ આર્ટિસ્ટે બનાવી 6 ફૂટની પ્રતિકૃતિ, જાણો શું લખ્યું
સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિશાના પુરીમાં પુરી નીલાદ્રી બીચ પર સેન્ડ આર્ટ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીરઃ ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સેન્ડ આર્ટમાં લતા મંગેશકરની પ્રતિકૃતિ અને ગ્રામોફોનની પ્રતિકૃતિ બનાવી છે. (તસવીરઃ ANI)
આ સાથે સુદર્શન પટનાયકે સેન્ડ આર્ટમાં 'મેરી આવાઝ હી મેરી પહેચાન' લખ્યું છે. (તસવીરઃ ANI)
ભારત રત્નથી સમ્માનિત, લતા મંગેશકરે ખૂબ જ નાની ઉંમરે તેમના અવાજ અને તેમની કંઠ્ય પ્રેક્ટિસથી ગાવામાં નિપુણતા મેળવી હતી. (તસવીરઃ ANI)
લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી, 2022ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
લતા મંગેશકરને ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે.
ગત વર્ષે લતા મંગેશકરના નિધન વખતે દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.