Lata Mangeshkar Passes Away: સ્વર કોકિલા લત્તા મંગશકરે 5 વર્ષની ઉંમરે શરૂ કર્યો હતો સફર, 7 દશક સુધી ચાલ્યો, 25 હજાર ગીતોની વિરાસત છોડી ગયા
સ્વર કોકિલાનું આજે સવારે નિધન થયું છે. લતા મંગેશકરની તબિયત અતિ નાજુક થતાં ફરી તેમને એક વખત વેન્ટિલેટર પર કરાયા શિફટ કરાયા હતા. આજે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગઇ કાલે તબિયત વધુ લથડતાં દીદી આશા મંગેશકર હોસ્પિટલ પહોંચ્યા હતા અને દીદી સાથે મુલાકાત કરી હતી.
લતાજીની સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતત સમદાનીએ સાંજે 4:45 વાગ્યે પોતાના નિવેદનમાં કહ્યું કે, લતાજી હજુ પણ ICUમાં છે અને તેમને અગ્રસિવ થેરેપી , આપવામાં આવી રહ્યી છે. ડોકટરોની ટીમ 24 કલાક તેમના પર નજર ખી રહી છે.
લત્તા મંગેશકર આજે મૌન થઇ ગયા પરંતુ 25 હજાર સુરીલા ગીતોની વિરાસત આજે આપણી વચ્ચે છોડી ગયા છે. 78 વર્ષની તેમની ગાયિકીની કરિયર રહી છે.
જ્યારે તેમની રમવાની ઉંમર હતી ત્યારે તેમણે ઘરની જવાબદારી સંભાળી લીધી હતી અને ભાઇ બહેનની જવાબદારી અને તેનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તેમણે ક્યારેય લગ્ન ન કર્યાં