Madhuri Dixit : સફેદ સાડીમાં માધુરી દીક્ષિતનું લેટેસ્ટ ફોટોશૂટ, જુઓ Photos
gujarati.abplive.com
Updated at:
28 May 2022 03:42 PM (IST)
1
માધુરી દીક્ષિત ભારતીય પરિધાન અને એમાં પણ સાડીમાં ખુબ સરસ લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
માધુરી દીક્ષિતે હાલમાં જ સફેદ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું, આ ફોટોઝ માધુરીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
3
આ ફોટો સાથે માધુરીએ લખ્યું છે, “સાદગી અને શાન…સફેદ સાડી!”
4
માધુરી દીક્ષિતે સફેદ સાડીમાં શેર કાર્ટેલ આ ફોટોને 3 લાખથી વધુ ચાહકોએ લાઈક કર્યા છે.
5
માધુરી દીક્ષિત રેખા, હેમા માલિનીની જેમ સાડીનો પર્યાય બની ગઈ છે.
6
માધુરી દીક્ષિત છેલ્લે નેટફ્લિક્સની વેબ સિરીઝ ફેમ ગેમમાં જોવા મળી હતી, જેમાં તેણે બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રીનો રોલ કર્યો છે.