ફિલ્મોની આ બિન્દાસ એક્ટ્રેસે પોતાના ઘરની બાલકનીમાં કરાવ્યુ ન્યૂડ ફોટોશૂટ, ટૉપલેસ તસવીરો વાયરલ
Esha Gupta Topless: બૉલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તા (Esha Gupta) એ સોશ્યલ મીડિયા પર ફેન્સની સાથે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહી છે. (Photo Credit: Esha Gupta Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇશા ગુપ્તાના આ ટૉપલેસ ફોટોશૂટ એકદમ ડેરિંગ અંદાજમાં બાલ્કનીમાં ઉભી રહીને કરાવ્યુ છે. (Photo Credit: Esha Gupta Instagram)
બૉલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ (Esha Gupta) તાજેતરમાં જ હૉટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ જોઇને હરકોઇ ચોંકી ગયા છે. તેને બાલકનીમાં ઉભા રહીને ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યુ છે, અને કહ્યું છે કે આજને પ્રેમ કરો અને કાલને પ્રેમ કરો. (Photo Credit: Esha Gupta Instagram)
ઉલ્લેખનીય છે કે, ઇશા ગુપ્તા ફિલ્મો વધુ પોતાના ડેરિંગ અંદાજને લઇને જ છવાયેલી રહે છે. આ પહેલીવાર નથી કે જ્યારે ઇશા ગુપ્તાએ કોઇ ટૉપલેસ ફોટોશૂટથી તમામને હેરાન કરી દીધા છે, પરંતુ હંમેશાથી જ તે પોતાનો આવો સિઝલિંગ અંદાજ ફેન્સની સાથે શેર કરતી રહે છે. (Photo Credit: Esha Gupta Instagram)
વર્ષ 2007માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીતનારી એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ ઇમરાન હાશમીની સાથે ફિલ્મ 'જન્નત 2'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. (Photo Credit: Esha Gupta Instagram)
ઇશા ગુપ્તા 35 વર્ષની છે, અને સિંગલ લાઇફ એન્જૉય કરે છે. ઇશા ગુપ્તાનો બૉલ્ડ અવતાર જોઇને મહેશ ભટ્ટે તો તેને હિન્દુસ્તાની એન્જેલિના જોલી (Angelina Jolie)ની ઉપાધિ આપી દીધી હતી. (Photo Credit: Esha Gupta Instagram)
Esha Gupta
Esha Gupta