PHOTOS: હદથી વધારે બૉલ્ડ છે આ વેબ સીરીઝની 'લોલિતા ભાભી', તસવીરો જોઇને તમારા પણ ઉડી જશે હોશ.....
મુંબઇઃ એક્ટ્રેસ આભા પૉલ (Aabha Paul) આજકાલ ખુબ ચર્ચામાં છે. આભા પૉલ વેબ સીરીઝ 'લોલિતા પીજી હાઉસ'માં બૉલ્ડ સીન આપીને તહેલકો મચાવી ચૂકી છે, તેને વેબ સીરીઝમાં કેટલાય ઇન્ટીમેટ સીન આપ્યા છે, જેના કારણે ચર્ચામાં આવી ગઇ છે. પરંતુ ખરેખરમાં રીલ લાઇફની સાથે સાથે રિયલ લાઇફમાં એક્ટ્રેસ (Aabha Paul) એકદમ બૉલ્ડ છે, અને હંમેશા તે ફેન્સની સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે. જુઓ તસવીરો........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆભા પૉલ (Aabha Paul) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની હૉટ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે.
આભા પૉલએ Kooku App પર રિલીઝ થયેલી વેબ સીરીઝ 'લોલિતા પીજી હાઉસ' (Lolita PG House)માં જોરદાર એકથી એક ચઢિયાતા બૉલ્ડ સીને આપ્યા છે.
તે રિયલ લાઇફમાં પણ એકદમ બૉલ્ડ છે અને તેનો સબૂત તેનુ ઇન્સ્ટા એકાઉન્ટ છે, તેનુ ઇન્સ્ટાગ્રામ એકથી એક સેક્સી અને હૉટ તસવીરોથી ભરેલુ પડ્યુ છે.
'લોલિતા પીજી હાઉસ'માં આભા પૉલ (Aabha Paul)એ પરણીત મહિલા લોલિતાનો રૉલ પ્લે કર્યો છે, જે નાની ઉંમરના છોકરાઓને પીજી ભાડે આપે છે.
આ સીરીઝના કેટલાય સીને એકદમ બૉલ્ડ છે, સોશ્યલ મીડિયા પર આભા પૉલ (Aabha Paul)ના બૉલ્ડ સીને વાયરલ થઇ રહ્યાં છે. ફેન્સને પણ તેની વેબ સીરીઝમાં અદાકરી ખુબ પસંદ આવી છે.