Nia Sharma Photo: સ્કાઈ બ્લૂ સ્કર્ટ અને ડીપનેક બ્લાઉઝમાં નિયા શર્માએ પાથર્યા કામણ, ફેંસ થયા ક્લીન બોલ્ડ
Nia Sharma Instagram: નિયા શર્માએ (Nia Sharma) ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. નિયા શર્મા (Nia Sharma Acting) એક્ટિંગ સિવાય તેની ડ્રેસિંગ સેન્સ અને મેકઅપ માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિયા શર્માએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે સ્કાઇ બ્લૂ સ્કર્ટ અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલી નજર આવે છે.
નિયા શર્માનો આ સિઝલિંગ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. નિયાની આ અદાઓ જોઇને ફેંસ આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યા છે.
નિયા પોતાના સ્ટાઇલિસ લૂકને કારણે હંમેશા ચર્ચમાં રહે છે. આ વખતે પણ તેનો લેટેસ્ટ લુક ખૂબ જ ચર્ચામાં છે.
મિનિમમ મેકઅપ અને વેબી હેયરમાં નિયા શર્મા ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. ફોટામાં એકથી એક ચઢિયાતા પોઝ આપી રહી છે.
નિયા શર્માએ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને ખૂબ જ લાઇક મળી રહ્યા છે.