In Pics: 'મહારાણા પ્રતાપ'ની નન્હી થઇ ગઇ છે હવે બોલ્ડ, જુઓ રોશની વાલિયાનો બિકિનીમાં બોલ્ડ અંદાજ
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી રોશની વાલિયાએ તેમની કેટલીક લેટેસ્ટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.જુઓ રોશની વાલિયાના બોલ્ડ અંદાજની હોટ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોશની હાલ ગામમાં વેકેશન એન્જોય કરી રહી છે. રોશનીએ ખૂબસૂરત લોકેશન પર બિકીની ફોટોશૂટ કરાવ્યું હતું.
રોશની વાલિયાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. રોશનીએ અનેક ટેલિવિઝન શોમાં યાદગાર ભૂમિકા અદા કરી હતી. મહારાણા પ્રતાપમાં તેમનું કામ લોકોએ ખૂબ પસંદ કર્યું હતું
મહારાણા પ્રતાપ સિરિયલમાં નન્હી રાજકમારીની ભૂમિકામાં તેમને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો.
જો કે બાળપણમાં તેમની ક્યૂટનેસથી બધાનું દિલ જીતનાર રોશનીને હવે ઓળખવી મુશ્કેલ છે.
રોશની હવે ખૂબ મોટી થઇ ગઇ છે અને ટ્રાન્સફોર્મેશન બાદ તેમની ક્યૂટનેસ હવે હોટનેસમાં બદલી ગઇ છે.
રોશની વાલિયા 2012માં સૌથી પહેલી વખત લાઇફ ઓકેના શો લક્ષ્મી તેરે આંગનનીમાં જોવા મળી હતી.
હાલ રોશની સોની ટીવીના શો તારા ફ્રોમ સિતારામાં જોવા મળી હતી.
બધી જ તસવીર રોશની વાલિયાના ઇન્સ્ટ્રાગ્રામ પરથી લેવામાં આવી છે.