મલાઇકા અરોરાની ગ્લોઇંગ અને હેલ્ધી સ્કિનનું સિક્રેટ છે આ બ્યુટી કેર રૂટીન, આપ પણ અજમાવી જુઓ
gujarati.abplive.com
Updated at:
07 May 2023 09:14 AM (IST)
1
મલાઇકા અરોરા 48 વર્ષની ઉંમરે પણ ખૂબસૂરત અને યંગ દેખાય છે. જેની ખૂબસૂરત ત્વચા અને ફિટનેસનું સિક્રેટ તેની ફિટનેસ રૂટીન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગરમ લીંબુ પાણી- મલાઇકા અરોરા સવારે હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવે છે.
3
હોમમેડ ફેસ માસ્ક-મલાઇકા હોમમેડ ફેસ માસ્ક બનાવે છે. જેમા તે તજ પાવડર, મધ અને લીંબુ મિકસ કરે છે આ પેક વીકમાં બે વખત લગાવે છે.
4
સનસ્ક્રિન- મલાઇકા બહાર જતાં પહેલાના વીસ મિનિટ સનસ્ક્રિન અચૂક લગાવે છે. જેનાથી સનબર્ન અને ટેનિંગથી બચી શકાય.
5
એલોવેરા જેલ- એલોવેરા જેલથી સ્કિનમાં કસાવટ આવે છે. નેચરલ પ્લાઇન્ટનું જેલ નિયમિત યુઝ કરે છે.
6
વર્ક આઉટ- મલાઇકા નિયમિત વર્કઆઉટ કરે છે. ફિટનેસ અને બ્યુટી બંને માટે વર્કઆઉટ જરૂરી છે. મલાઇકા નિયમિત જીમ જાય છે અને યોગ કરે છે.