Talk Of The Town: ટૂ પીસ બોલ્ડ લૂકમાં યોગા કરવા નીકળી મલાઇકા, જુઓ એક્ટ્રેસનો જબરદસ્ત અંદાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Mar 2021 03:01 PM (IST)
1
બોલિવૂડ અભિનેત્રી મલાઇકા દર રોજ સવારે યોગ અને વર્કઆઉટ કરવા માટે ઘરેથી નીકળે છે અને પૈપારાજી તેને સ્પોટ કરે છે. આગળની સ્લાઇડમાં લેટેસ્ટ તસવીર જુઓ
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દરમિયાન મલાઇકા માસ્ક લગાવીને હાથમાં બોટલ લઇ જતી જોવા મળી.
3
હંમેશાની જેમ મલાઇકા ખૂબ જ સ્ટાઇલિશ અને ખૂબસૂરત જોવા મળી.
4
ફિટનેસ સેન્ટર પર જતી મલાઇકા થોડી જલ્દીમાં હતી.
5
સોશિયલ મીડિયા પર મલાઇકાનું જિમ લૂક ખૂબ ચર્ચામાં રહે છે.
6
મલાઇકાની ગણતરી બી ટાઉનની સૌથી ફિટ હિરોઇનમાં થાય છે.
7
આ સમય દરમિયાન મલાઇકા તેમની ટોન્જ કમર ફ્લોન્ટ કરતી જોવા મળી.
8
(Photo Credit: Manav Manglani)