વ્હાઇટ ટૉપ, શોર્ટ સ્કર્ટ અને હાઇ હીલ્સ પહેરીને અર્જૂન કપૂરના ઘરે પોતાનો 48માં બર્થડે મનાવવા પહોચી મલાઇકા અરોડા, જુઓ તસવીરો
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ મલાઇકા અરોડાએ 23 ઓક્ટોબરે પોતાનો 48મો જન્મદિવસ મનાવ્યો. પરંતુ કોઇની હિંમત છે કે તેને 48 વર્ષની કહે. તેની સુંદરતા, તેનો અંદાજ અને તેની ઉંમરને તેને મુઠ્ઠીમાં કેદ કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઇકાએ પોતાનો બર્થડે બૉયફ્રેન્ડ અર્જૂન કપૂરની સાથે જ મનાવ્યો, અને થયુ એવુ કે રાત્રે 12 વાગ્યા પહેલા મલાઇકા એકદમ હસીન અને સુંદર હૉટ અંદાજમાં અર્જૂન કપૂરની ઘરે પહોંચી હતી.
વ્હાઇટ ટૉર, શોર્ટ સ્કર્ટ, અને હાઇ હીલ્સમાં મલાઇકા અરોડા એકદમ સુંદર દેખાઇ રહી હતી અને જોનારા તેમને જોતા જ રહી ગયા.
અર્જૂન કપૂર પણ તેનો આ સ્ટાઇલિશ અંદાજ અને લૂક જોઇને દંગ રહી ગયો. આ પહેલા મલાઇકાને બ્રાંદ્રાના સેલૂનમાં સ્પૉટ કરવામાં આી હતી. જ્યાં અર્જૂન કપૂરના ઘરે જવાના થોડાક કલાક પહેલા જ સ્પૉટ કરવામાં આવી હતી.
તે સમયે પણ મલાઇકા મરૂન પ્લાઝો પર હાફ જેકેટ કેરી કરીને દેખાઇ હતી.
ખાસ વાત એ હતી કે, શુક્રવારની સાંજે બ્રાંદ્રામાં જ અર્જૂન કપૂર પણ સૈલૂનમાં પહોંચ્યો હતો.