માલદીવમાં પરિવાર સાથે વેકેશન કરીને પાછી આવી મીરા રાજપૂત, જોવા મળ્યો એકદમ હૉટ અંદાજ, જુઓ તસવીરો........
મુંબઇઃ શાહિદ કપૂર ગયા અઠવાડિયાથી જ આખા પરિવારની સાથે માલિદીવ ગઇ હતી. વળી, શુક્રવારે તે ભારતમાં પરત આવી ગઇ છે, પાછા ફરતી વખતે એરપોર્ટ પર પૈપરાજીએ કેમેરામાં તેની કેટલીક ખાસ તસવીરોને કેદ કરી લીધી. જુઓ.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન શાહિદ કપૂર દીકરા જૈનને ખોળામાં ઉઠાવીને દેખાઇ. વળી મીરા રાજપૂતની દીકરી મીશાનો હાથ પકડેલો હતો, આમ તો મીરા રાજપૂત હંમેશાથી જ સ્ટાઇલિશ અંદાજમાં દેખાય છે, પરંતુ આ વખતે તેના એરપોર્ટ લૂકની ખુબ ચર્ચા થઇ રહી છે.
મીરા રાજપૂત આ વખતે એરપોર્ટ પર જે અંદાજ દેખાયો છે, તેનાથી નોરા ફતેહીથી લઇને મલાઇકા અરોડા સુધીની બધી હસીના ફિકી પડી ગઇ છે.
મીરા માલદીવથી પરત ફરી ત્યારે તેને બ્લેક હુડી પહેરેલી હતી, સ્ટાઇલિશ ડેનિમ શોર્ટ્સમાં તેની સ્ટાઇલ બધા પર ભારે પડી રહી હતી.
વળી, શાહિદ કપૂર પણ આ દરમિયાન ઓલ ઇન બ્લેક લૂકમાં દેખાયો, અને આને અટાયરમાં ખુબ હેન્ડસમ લાગી રહ્યો હતો. આગળ આગળ મીરા અને પાછળ પાછળ શાહિદ દીકરા જૈનને સાચવતો હતો.