Mirzapur 2 બનાવવા માટે મેકર્સને પાંચ ગણા વધુ પૈસા લાગ્યા, કેટલા બજેટમાં બની વેબ સીરીઝ ? જાણો
અહેવાલ અનુસાર પ્રથમ સીઝન માટે મેકર્સને 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે બીજી સીઝન બનાવવા માટે મેકર્સે 60 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી સીઝન માટે આ બજેટમાં 30 ટકાનો વધારો થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો અનુસાર બીજી સીઝન માટે તમામ મુખ્ય એક્ટર્સને ગત સીઝનની સરખામણીએ બે ગણી ફીસ આપવામાં આવી હતી. મિર્ઝાપુરના કારણે મોટા પડદાના સ્ટાર્સ કરતા કાલીન ભૈયા, ગુડ્ડૂ અને મુન્નાની રોલ ઘણો લોકપ્રિય બની ગયો છે.
સૂત્રો અનુસાર મિર્ઝાપુર-2 સીઝન બાદ ત્રીજી સીઝન પણ રિલીઝ થઈ શકે છે. જેટલો ખર્ચ મિર્ઝાપુરની પ્રથમ સીરિઝ બનાવવામાં થયો હતો, તેનાથી બે ગણો ખર્ચો મિર્ઝાપુરની બીજી સીઝનમાં થયો છે.
વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ની સીઝન -2 રિલીઝ થઈ ગઈ છે. આ સીરીઝને લઈ લોકોમાં ઘણી એક્સાઈટમેન્ટ જોવા મળી રહી છે. મેકર્સે એક દિવસ પહેલા જ સ્ટ્રીમ કરીને ફેન્સને મોટી સરપ્રાઈઝ આપી છે. પહેલી સીઝન બાદ થી જ દર્શકો બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -