Mouni Roy : હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં મૌની રોયનો બોલ્ડ લૂક, જુઓ એક્સક્લુઝિવ Photos !
ટીવીની દુનિયાથી બોલીવુડ સુધીની સફર કરનાર અભિનેત્રી મૌની રોયને આજે કોઈ પરિચયની જરૂર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણીએ તેની સખત મહેનત અને શાનદાર અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં ટોચ પર સ્થાન મેળવ્યું છે.
મૌનીએ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. મૌની પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેની તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચે છે.
હવે ફરી મૌનીએ તેના નવા ફોટોશૂટની ઝલક બતાવી છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હંમેશની જેમ બોલ્ડ લાગી રહી છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં મૌની ગુલાબી હાઈ-થાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે.લૂકને કમ્પ્લીટ કરવા માટે મૌનીએ લાઈટ મેકઅપ કર્યો અને તેના વાળ ખુલ્લા રાખ્યા.