Nikki Tamboli look: ક્રિસમસ પર એક્ટ્રેસ નિક્કી તંબોલીના લૂક્સ પરથી લો ટિપ્સ
અભિનેત્રી નિક્કી તંબોલીએ તેના નવા ફોટોશૂટથી ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીની સિઝલિંગ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લાલ ડ્રેસમાં નિક્કી ખૂબ સુંદર લાગી રહી છે.
નિક્કીએ પણ લાલ રંગનો ચમકદાર ડ્રેસ પહેર્યો છે. અહીં તેણે થાઈ હાઈ સ્લિટ સ્કિન ફીટ સ્કર્ટ અને અત્યંત ડીપ નેક બ્લાઉઝ પહેર્યા હતા.
આ સાથે તેણે મેચિંગ શ્રગ પણ પહેર્યું છે. તમે પણ પાર્ટી માટે આવો પોશાક પહેરી શકો છો.
ફરી એકવાર નિક્કીનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
ચાહકો પણ આ પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
અભિનેત્રી નિક્કીએ ન્યૂડ ગ્લોસી મેકઅપ સાથે તેના દેખાવને પૂર્ણ કર્યો છે. જો તમે પણ ક્રિસમસ પાર્ટી માટે આવો લુક રાખશો તો બધાના આકર્ષણનું કેન્દ્ર બનશો
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
નિક્કી તંબોલી